શાસ્ત્રવિધાન: કુળની પરીક્ષા
परिच्छदेन क्षेत्रेण वेश्मना परिचर्यया।
परीक्षेत कुलं राजन्भोजनाच्छादनेन च ।। ४४
દરેક નાના પ્રકારની ભોગ સામગ્રી, માતા, ઘર, સ્વાગત અને સત્કારની રીત , ભોજન તથા વસ્ત્રોથી કુળની પરીક્ષા કરાય
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૯ મો અધ્યાય ( વિદુર નીતિ )
તમારી ટીપ્પણી