જાણવા જેવું – અન્નના પ્રકાર
અન્નના ચાર પ્રકાર છે : ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય
ભક્ષ્ય – દાંતથી ખાવાને યોગ્ય
ભોજ્ય – જીભથી જમાય તે
લેહ્ય – ચાટવા યોગ્ય પદાર્થ
ચોષ્ય – ચૂસીને ખાવાનો ખોરાક
અન્નના ચાર પ્રકાર છે : ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય
ભક્ષ્ય – દાંતથી ખાવાને યોગ્ય
ભોજ્ય – જીભથી જમાય તે
લેહ્ય – ચાટવા યોગ્ય પદાર્થ
ચોષ્ય – ચૂસીને ખાવાનો ખોરાક
તમારી ટીપ્પણી