દુહા ૫
જનની જણ તો ભક્ત જણ ,
- કાં દાતા કાં શૂર
નહીતર રહેજે વાંઝણી ,
- પણ મત ગુમાવીશ નૂર
;
અર્થાત: હે જન્મ દેનારી મા જો તું કોઈને જન્મ આપે તો તે ભક્ત હોય , કોઈ દાનવીર હોય કે કોઈ શૂરવીર હોય. નહીં તો તું ભલે અસંતાન સ્ત્રી બની રહો પણ તું તારી પ્રભા ના ત્યજીશ.
તમારી ટીપ્પણી