શાસ્ત્રવિધાન: વ્રતમાં ક્યારેય ખવાતી આઠ વસ્તુ
अष्टौ तान्यव्रतघ्नानि आपो मूलं फलं पयः।
हविर्ब्राह्मणकाम्या च गुरोर्वचनमौषधम् ।।। ७१
જળ, મૂળ , ફળ , દૂધ, ઘી , બ્રાહ્મણોની ઈચ્છાપૂર્તી, ગુરુની આજ્ઞા અને ઔષધ ; આ આઠે વસ્તુ કયારેય વ્રત નાશક નથી હોતી.
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૯ મો અધ્યાય ( વિદુર નીતિ )
તમારી ટીપ્પણી