ચોપાઈ : તુલસીદાસ ૮
जनकसुता जग जननी जानकी |
अतिसय प्रिय करुनानिधान की ॥२॥
ઉપરની ચોપાઈમાં તુલસીદાસજી સીતા માતાનો પરિચય આપતાં કહે છે “એ “જનક” રાજાની પુત્રી છે પણ હકીકતમાં તો આખા જગતની તે જનની (માતા) છે અને જે કરુણાનિધાન ( દયાના સાગર) શ્રી રામને અતિ પ્રિય છે”
તમારી ટીપ્પણી