શ્લોક ૪ – શ્રીમદ્ ભગવદગીતા
संजय उवाच
यत्र यॊगॆश्वरः कृष्णॊ यत्र पार्थॊ धनुर्धरः ।
तत्र श्रीर्विजयॊ भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥ ७८ ॥
— શ્રીમદ્ ભગવદગીતા , અધ્યાય:૧૮ , શ્લોક ૭૮
અર્થાત : જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગાંડીવ ધનુર્ધારી અર્જુન છે ત્યાં જ શ્રી , વિજય , વિભૂતિ અને અચલ નીતિ છે
તમારી ટીપ્પણી