જાણવા જેવું: સનાતન ધર્મના આઠ માર્ગ
इज्याध्ययनदानानि तपः सत्यं क्षमा दमः।
अलोभ इतिमार्गोऽयं धर्ममस्याष्टविधः स्मृतः ।।
— મહાભારત , અરણ્ય પર્વ , ૨જો અધ્યાય
ધર્મના આઠ માર્ગ છે: યજ્ઞ , અધ્યયન , દાન , તપ, સત્ય , ક્ષમા, , ઇંદ્રિયનિગ્રહ, નિર્લેપતા. આમાં પહેલા ચાર કર્મ સ્વરૂપ છે અને પછીના ચાર મનસ્વરૂપ છે. મહાત્મા વિદુરજીએ પણ કહ્યું છે
यज्ञो दानमध्ययनं तपश् च चत्वार्येतान्यन्ववेतानि सद्भिः ।। ४८ ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૫ મો અધ્યાય ( વિદુર નીતિ )
ઉત્તમ!
LikeLike