શાસ્ત્રવિધાન: પતિનો ધર્મ
માર્કંડેય પુરાણ, ૨૦ મો અધ્યાય
કુંન્ડલાનો ઋતધ્વજ અને મદાલસાને ઉપદેશ
भर्त्तव्या रक्षितव्या च भार्या हि पतिना सदा |
धर्मार्थकामसंसिध्यै भार्या भर्तु सहायिनी || ६८ ||
પતિએ પોતાની પત્નીનું સદા ભરણ-પોષણ અને રક્ષણ કરવું જોઈએ.
પતિ, પોતાની પત્ની પ્રત્યેના પ્રેમને વશ રહી , ધર્મ , અર્થ અને કામ ત્રણેની પ્રાપ્તિ કરી શકે છે.
तदा धर्मार्थकामानां त्रयाणामपि सङ्गंमः
कथं भर्यामृत्ते धर्मंमर्थं वा पुरुषो प्रभोः || ६९ ||
ધર્મના કામોમાં અથવા દેવતા, પિતર , ધ્રુત્ય અને અતિથીનું પૂજન પત્નીની સહાયતા વિના સંભવ નથી
તમારી ટીપ્પણી