ચોપાઈ : તુલસીદાસ ૪
चतुराई चूल्हे पड़ी, पूर पड़यो आचार।
तुलसी हरि के भजन बिन चारों वर्ण चमार।|
અર્થ છે: તમારી ચતુરાઈ કોઈ કામની નથી અને તમારી સભ્યતાની કોઈ કીંમત નથી
જો ભગવાનનું ભજન ના કરો તો તુલસીદાસ કહે છે કે તમે કોઈ પણ વર્ણના (બ્રાહ્મણ, ક્ષત્રીય , વૈશ્ય) ભલે હોય પણ છેવટે તો એક ક્ષુદ્ર છો.
તમારી ટીપ્પણી