જાણવા જેવું : ધન ખર્ચવાથી મળતું પુણ્ય
पितुः शतगुणं पुण्यं सहस्त्रं मातुरेव च।
भगिनी दशसाहस्त्रं सोदरे दत्तमक्षयम्।। ११४
— श्री गरुड पुराण, नवमोड अध्याय
પિતાના માટે ખર્ચેલું દ્રવ્યનું સો ગણું , માતા માટે ખર્ચેલું દ્રવ્યનું હજાર ગણું , બહેન માટે ખર્ચેલું દ્રવ્યનું દસ હજાર ગણું અને ભાઈ માટે ખર્ચેલું દ્રવ્યનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે
તમારી ટીપ્પણી