ચોપાઈ : તુલસીદાસ ૩
अरब खऱब लों धन मिले उदय अस्त लों राज।
तुलसी हरि के भजन बिन सबे नरक को साज||
અર્થ છે : અબજ , કે ખર્વ (હજાર કરોડ)નું ધન મળે અથવા અવિચળરહે તેવું સમસ્ત ભૂમંડળનું રાજ મળે પણ જો ભગવાનની ભક્તિ ના કરે તો એ બધું નર્ક સમાન જાણવું જોઈએ.

તમારી ટીપ્પણી