શાસ્ત્રવિધાન – સર્વ વર્ણ માટે સમાન નવ ધર્મ
अक्रोधः सत्यवचनं संविभागश्च सर्वशः।
प्रजनं स्वेषु दारेषु शौचमद्रोह एव च।।
आर्जवं भृत्यभरणं त एते सार्ववर्णिकाः।
— મહાભારત , શાંતિ પર્વ , 59 અધ્યાય
અર્થાત: અક્રોધ , સત્ય ભાષણ , ધનને સમાન રીતે વહેંચીને ભોગવવું , ક્ષમા , પોતાની પત્નીથી સંતાન ઉત્પન્ન કરવા, શૌચ , અદ્રોહ , સરલતા , અને પોતાના વ્યક્તિઓનું પાલન કરવું – આ નવ ધર્મ સર્વ વર્ણ માટે સમાન છે.
તમારી ટીપ્પણી