આજનો સુવિચાર – વિનાશ કાળે

बुद्धौ कलुषभूतायां विनाशे समुपस्थिते।
अनयो नयसङ्काशो हृदयान्नापसर्पति।।

— મહાભારત , સભા પર્વ , ૧૦૩મો અધ્યાય

સંજય  ધૃતરાષ્ટ્રનેકહે છે કે વિનાશ કાળે બુદ્ધિ મલિન થાય છે. અન્યાય પણ  ન્યાય સમાન દીઠે છે અને એમ જ હૃદયમાં સ્થાપિત થાય છે. મહાત્મા વિદુરજી પણ આ વાત ફરી ઉચ્ચારે છે કે:

बुद्धौ कलुषभूतायां विनाशे प्रत्युपस्थिते।

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૪મો અધ્યાય (વિદુર નીતિ)

“વિનાશ કાળે વિપરીત બુદ્ધિ , સર્વનાશ કાળે અસમર્થ મતિ”

જયારે માણસના પતનની શરૂઆત  થાય છે ત્યારે તેની બુદ્ધિ અનિષ્ટકારી નિર્ણય લે છે. પણ જયારે માણસનો અધ:પતન આવે છે ત્યારે તેની બુદ્ધિ નિર્ણય લેવામાં જ અસમર્થ બને છે.

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.