શાસ્ત્રવિધાન : પુણ્યાત્મા
आपन्ने तूत्तरां काष्ठां सूर्ये यो निधनं व्रजेत्।
नक्षत्रे च मुहूर्ते च पुण्ये राजन्स पुण्यकृत्।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય 303
અર્થાત: સૂર્યના ઉત્તરાયણ તથા ઉત્તમ નક્ષત્ર અને પવિત્ર મુહૂર્તમાં જે મનુષ્યનું મૃત્યુ થાય , તે પુણ્યાત્મા કહેવાય છે .
તમારી ટીપ્પણી