આજનો સુવિચાર – દાની
शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः ।
वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥
અર્થાત: સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય.
તમારી ટીપ્પણી