શ્લોક : શ્રી રામ સ્તુતિ – ૨
राम राम रामेति रमे रामे मनोरमे |
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥३८॥
— પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૭૧
ભગવાન શંકર ભગવતી પાર્વતીને કહે છે “હું સદા રામ, રામ , રામ નામનું સ્મરણ કરું છું જે સમાધિમાં પણ મનને આનંદ આપનારું છે
એ પરમ મનોહર નામનું હું નિરંતર રમણ કરું છું . “રામ”નું નામ એક વખત ઉચ્ચારવાથી તેનું ફળ સંપૂર્ણ “વિષ્ણુ સહસ્ત્રનામ”નો પાઠ કરવા બરાબર છે”
તમારી ટીપ્પણી