દુહા ૪ – નારી
- હે નારી તું નારાયણી ,
- નારી છે રતનની ખાણ ;
- નારીથી નરની પ્રજાત રે,
- જણ્યા ધ્રુવ પ્રહલાદ સમા
—————————————————————-
અર્થ છે : નારી લક્ષ્મીનું સ્વરૂપ છે. નારી રત્નોની (ગુણો) ખાણ છે. નારીથી ઉત્તમ પુરુષોની પેઢી પેદા થાય છે જે ધ્રુવ અને પ્રહલાદ જેવા બને છે.
તમારી ટીપ્પણી