આજનો સુવિચાર
Coming together is a Beginning.
Growing together is a Progress.
Keeping together is a Friendship.
Working together is a Business.
ભેગા મળવું, તે શરૂઆત છે.
સાથે આગળ વધવું, તે પ્રગતિ છે.
સાથ આપવો , તે મિત્રતા છે.
સાથે કામ કરવું, તે વ્યાપાર છે.
તમારી ટીપ્પણી