જાણવા જેવું – યજ્ઞનાં પ્રકાર

यैरेव ब्रह्मसालोक्यं लभ्यते गृहमेधिना।।

ऋभुजज्ञं ब्रह्मयज्ञं भूतयज्ञं च पाण्डव।
नृयज्ञं पितृयज्ञं च पञ्च यज्ञान्प्रचक्षते।। ९

श्रीभगवानुवाच। ( महाभारतम्-14-आश्वमेधिकपर्व-104)

મહાભારત માં ભગવાન યુધિષ્ઠિરને ઉપદેશ આપતા કહે છે : ગૃહસ્થ માટે પાંચ પ્રકારના અનુષ્ઠાન યજ્ઞ કરવાના હોય છે જેનાથી બ્રહ્મ લોકની પ્રાપ્તિ થાય છે:

૧. ઋભુ યજ્ઞ : – જે તર્પણને  (સંતોષ ) કહેવાય છે .

૨. બ્રહ્મ યજ્ઞ: –  જે સ્વાધ્યાય (અધ્યન) કહેવાય છે.

3. ભૂત યજ્ઞ: –  જે સમસ્ત પ્રાણીઓ માટે અન્નની બલિ (ભૂખ સંતોષવી ) આપવાથી થાય છે

4. મનુષ્ય યજ્ઞ – જે અતિથીઓની પૂજાને કહેવાય છે.

5. પિતૃ યજ્ઞ – જે પિતૃઓના શ્રાદ્ધ કર્મને કહેવાય છે

2 comments so far

 1. iastphonetic on

  One who performs yagna puja gets paid but how about others?

  Like

  • yaarji on

   ધર્મ કહે છે કે બ્રાહ્મણે કોઈ પણ યજ્ઞ આજીવિકા કે દક્ષિણા માટે ના કરવો. એનાથી બ્રાહ્મણનું અધો:પતન થાય છે. યજમાન મનથી જે દક્ષિણા આપે તેમાં સંતુષ્ટ રહેવું. અહી યજમાનનો ધર્મ છે કે યથાશક્તિ પ્રમાણે આપવું જોઈએ , અને અને બ્રાહ્મણનો ધર્મ છે કે જરૂરીયાત કરતા વધારે ના લેવું.

   Like


તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.