દુહા ૧
પ્રીતિ નથી ત્યાં કલહ શાં ?
- માયા નથી ત્યાં માપ શાં ?
જ્યાં સ્નેહ મંદિર શૂન્ય છે,
- ત્યાં ભાવનાના ભાવ શાં ?
અર્થ છે જ્યાં કોઈ લાગણી નથી ત્યાં કોઈ તકરાર નથી. જ્યાં કોઈ મોહ નથી ત્યાં કેટલું આપ્યું અને શું લીધું એમાં કંઈ ફરક નથી. જ્યાં હ્રદયમાં કોઈ પ્રેમ નથી ત્યાં દયા કે ભાવના નથી .
તમારી ટીપ્પણી