જાણવા જેવું – છોકરો પસંદગી કરતી વખતે ….(૧)
कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम् ।
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नमितरे जनाः ॥
[नैषधीय १०.१]
કન્યા જુએ છે કે છોકરો રૂપાળો છે કે નહીં. માતા જુએ છે કે છોકરાના પિતા પાસે રૂપિયા કેટલા છે.
પિતા જુએ છે કે છોકરો ભણેલો ઘણેલો છે કે અંગુઠાછાપ. ભાઈ-બંધુ જુએ છે કે છોકરો ખાનદાની છે કે નહીં
છેલ્લે મુખ્ય વાત લોકો શું ઈચ્છે છે ? કે થાળીમાં વાનગી કેટલી છે ? મીઠી કેટલી છે અને જમવાનું ઉતમ છે કે નહીં ?
તમારી ટીપ્પણી