કોઈ નઝમ ૭
उम्र की राह पर इन्सान बदल जाते है |
वकत की आंधीमे जहाँ बदल जाते है |
कसूर हमने नहीं किया रोटी की कसम,
भूख की दुनियामे परवर्दिगार बदल जाते है |
જીવનના (એક ઉંમર વિતતા) રસ્તા ઉપર માણસો બદલાઈ જાય છે
સરકતા સમયમાં દુનિયા બદલાઈ જાય છે
અમારી કોઈ ભૂલ નથી , મોઢામાં જતા આ કોળીયાની સોગંદ ,
સરકતા સમયમાં દુનિયા બદલાઈ જાય છે
અમારી કોઈ ભૂલ નથી , મોઢામાં જતા આ કોળીયાની સોગંદ ,
ભૂખની દુનિયામાં ભગવાન બદલાઈ જાય છે.
તમારી ટીપ્પણી