આજનો સુવિચાર – પ્રસન્નતા
Happiness is inward, not outward
So it does not depend on what we have, but on what we are.
– Henry Van Dyke
પ્રસન્નતા એ આંતરિક લાગણી છે એ બાહ્ય વસ્તુનો વિષય નથી.
એનો આધાર આપણી પાસે શું છે તેના પર નથી પણ આપને શું છીએ તેના પર છે.
તમારી ટીપ્પણી