શાસ્ત્રવિધાન : ગૃહસ્થની આવક
શાસ્ત્રો કહે છે કે ગૃહસ્થની આવક પાંચ ભાગ કરીને ખર્ચવી જોઈએ.
धर्माय यशसेऽर्थाय कामाय स्वजनाय च ।
पत्र्चंधा विभजन्वित्तमिहामुत्र च मोदते ||
— શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ ૮ , અધ્યાય ૧૨
૧ પહેલો ભાગ ધર્મ કાર્યોમાં વાપરવો જોઈએ.
૨ બીજો ભાગ વંશ-વૃદ્ધિ અને તેની કુશળતામાં વાપરવો જોઈએ.
૩. ત્રીજો ભાગ શારીરિક, માનસિક અને આર્થિક વૃદ્ધિમાં વાપરવો જોઈએ.
૪. ચોથો ભાગ સુખ આનંદ અને ભૌતિક પદાર્થોમાં વાપરવો જોઈએ.
૫. પાંચમો ભાગ સમાજ સેવા અને જાતી ઉત્કર્ષમાં વાપરવો જોઈએ.
તમારી ટીપ્પણી