જીવન દૃષ્ટિ – કાળની શક્તિ
न कालो दण्डमुद्यम्य शिर: कॄन्तति कस्यचित् |
कालस्य बलमेतावत् विपरीतार्थदर्शनम् ||
(महाभारत)
કાળ કયારેય મનુષ્યને શસ્ત્રોથી મારતો નથી. પણ તે મનુષ્યની સમજશક્તિનો નાશ કરે છે જેથી તે જીવનમાં ખોટા માર્ગ પર ચાલે છે અને વિનાશને વહોરે છે.
બુદ્ધિને ભ્રષ્ટ કરવી એ જ કાળ ની અદભૂત શક્તિ છે
The time does not kill a person by weapons, but it destroys the thinking capability of a person and makes that person follow a wrong path – which ultimately leads to the destruction of that person. Corrupting the intellect is really the power of time!
તમારી ટીપ્પણી