આજનો સુવિચાર – મહેનત
“Although there is no substitute for hard work, but there may be little luck along the way. However, there is no substitute for really super hard work, first in, last out.”
– Mary Callahan Erdoes
જો કે દુનિયામાં મહેનતને તુલ્ય બીજી કોઈ વસ્તુ નથી પણ કયારેક નસીબ કંઈક ભાગ ભજવે છે. પણ આકરી મહેનત સમાન બીજું કંઈ નથી. તમે સૌથી પહેલા કામ ઉપર આવો છો અને સૌથી છેલ્લે બહાર નીકળો છો.”
તમારી ટીપ્પણી