કોઈ નઝમ – મરીઝ , બેફામ
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી
ગઝલમાં એજ કારણથી હું મૌલિક છું
બેફામ પીડા મારા દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી
-“બેફામ”
નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી.
સમંદરનાં નકશામાં પણ કયાંય ભરતી નથી હોતી.
શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની જરૂર નથી
કુરાનોમાં પણ કયાંય પૈગમ્બરોની સહી નથી.
– ‘મરીઝ’
તમારી ટીપ્પણી