જાણવા જેવું : બ્રહ્માંડની પ્રકૃતિના આઠ આવરણ
બ્રહ્માંડની પ્રકૃતિના આઠ આવરણ છે .
- પ્રથમ સૂક્ષ્મ આવરણ : – પૃથ્વીનું
- બીજું આવરણ : – જળનું
- ત્રીજું આવરણ : – વાયુ
- ચોથું આવરણ : – તેજ
- પાંચમું આવરણ :- આકાશ
- છઠું આવરણ :- શબ્દ
- સાતમું આવરણ :- અહંત્તત્વ
- આઠમું આવરણ :- મહત્તત્વ
ભગવાને વામન અવતારમાં બ્રહ્માંડનું બીજું આવરણ જે જળનું છે તેને પોતાના વામ પગના અંગુઠાના નખ વડે ભેદી નાખ્યું હતું અને ત્યાંથી આકાશગંગા સર્વ લોકમાં વહેતી થઇ.
તમારી ટીપ્પણી