જાણવા જેવું: -ઘ્યાનના પ્રકાર
ઘ્યાનના ચાર પ્રકાર છે.
- સાંગઃ- ભગવાનની મૂર્તિનું નખ- શિખા પર્યાંત ઘ્યાન કરવું
- ઉપાગ:- ભગવાનની મૂર્તિનું વસ્ત્ર અને આભૂષણ સહિત ઘ્યાન કરવું.
- સલીલા:- ભગવાનની મૂર્તિનું વિવિધ લીલાઓ સહિત ઘ્યાન કરવું
- સપાર્ષદ:- ભગવાનની મૂર્તિનું તેમના અતરંગ ભકતો સહિત ઘ્યાન કરવું.
તમારી ટીપ્પણી