આજનો સુવિચાર
યોગ્ય સમય પહેલાં અને નસીબમાં લખ્યું હોય એનાથી વધારે , કંઇ જ મળતું નથી .
જરૂરી લાયકાત વિના અને , યોગ્ય અધિકાર સિવાય ઉત્તમ વસ્તુ મળતી. નથી.
છતાં, કોઇ કારણે એવી વસ્તુ મળે છે તો એ કલ્યાણકારક ઠરતી. નથી.
Before appropriate time and what’s been written in one’s fate, no one get any thing in their life.
Furthermore, without rightful qualification and competence , one can not achieve excellent things in life. And if, for any reason one who gets such things, it will not turn out to be beneficent in their individual lives.
તમારી ટીપ્પણી