શ્લોક ૪: શાંતિ
असतो मा सद्गमय
तमसो मा ज्योतिर्गमय
मृत्योर् मा अमृतं गमय
ॐ शांति शांति शांति
(હે ભગવાન, અમે )
અસત્યથી સત્ય તરફ ગમન કરીએ.
અંધકારમાંથી જ્યોતિ પ્રકાશ તરફ ગમન કરીએ.
મૃત્યુમાંથી અમૃત તરફ ગમન કરીએ.
અમને શાંતિ , સર્વદા શાંતિ અને શાશ્વત શાંતિ મળે
આ શ્લોક પરથી એક પ્રાચીન ગુજરાતી કવિતા યાદ આવે છે
અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા
ઊંડા અંધકારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જાય
તું હીણો હું છું તો , તું જ દર્શનના દાન દઈ જા
તમારી ટીપ્પણી