શ્લોક ૩: પુણ્ય શ્લોકી વિભૂતિ
पुण्यश्लोको नलो राजा पुण्यश्लोको युधिष्ठिरः ।
पुण्यश्लोकी च वैदेही पुण्यश्लोको जनार्दनः ॥
નિષધદેશનો અધિપતિ નળ રાજા, ધર્મરાજ યુધિષ્ઠિર , વિદેહરાજ (જેમનું શરીર સંસારમાં રહેતું પરંતુ મન પરમાત્મામાં વાસ કરતું) જનક અને ભગવાન જનાર્દન (વિષ્ણુ ) , પુણ્યનું રૂપ છે
This means that these are 4 people who are meritorious to remember King Nala, Yudhisthira, Videh (King Janak) and Lord Janardan.
તમારી ટીપ્પણી