આજનો સુવિચાર – હેતુ
આ જગતમાં કોઇ પણ ઘટના કોઈ ચોક્કસ હેતુ વિના થતી નથી.
આપણી મર્યાદિત સમજ અને અપૂર્ણ જ્ઞાનને લીધે , આપણને દરેક ઘટના તથા એનાં હેતુમાં અલ્પતા દેખાય છે.
Nothing is Random in the Universe, Randomness is due to the incompleteness of our knowledge.
તમારી ટીપ્પણી