એક શમણું


આંખો મીંચીં અને આજે એક શમણું દીઠું
એ યાદોમાં વસેલું ફરી મારું વતન દીઠું

શેરીઓમાં ખળભળાટ અને તહેવારોનો ઝળહળાટ
એ જ યાદોમાં કોલાહલ કરતું ફરી મારું શહેર દીઠું

સાંકડાં રસ્તા, નાની સી બાલ્કની અને આવકારતું આંગણું
એ જ યાદોમાં શણગારેલું ફરી મારું ઘર દીઠું

સુંદર મજાનો ખોળો અને અમી ભરેલી એ આંખો ,
યાદોમાં હસતું ને હસાવતું ફરી મારી માનું મુખ દીઠું

છોડ્યાં ઘર, સ્વજન, વતન તો ય નાં રડયાં “યાર”
પણ જોયું એક શમણું અને ફરી એક આંસુ દીઠું

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.