વિનંતી અને નોંધ
વિનંતી
- આ બ્લોગ પર આપેલી માહિતી બહુ મહેનત અને કાળજીપૂર્વક વાંચેલા અનેક પુસ્તક તથા ગ્રંથ પરથી પ્રસ્તુત કરી છે. માત્ર એટલી અરજી છે કે જો નકલ કરો તો યોગ્ય વ્યક્તિ કે સાહિત્યનો સંદર્ભ આપી એને માન આપજો .
- કોઈ કારણસર અથવા અજાણતાં યોગ્ય વ્યક્તિને આ બ્લોગમાં સંપાદિત કરેલા લખાણ માટે શ્રેય આપવાનો રહી ગયો હોય તો અચૂકથી જણાવજો , હું બનતી ત્વરાથી એ ભૂલ સુધારીશ
નોંધ
આ બ્લોગને સ્પષ્ટ રીતે વાંચવા માટે તમારે internet -explorer કે બીજા કોઈ પણ વેબ બ્રાઉસર પર તેની શબ્દોનું કદ વધારવું. આ માટે તમારબ્રાઉસર પર
“View” પર “click” કરી અક્ષરો વાંચવાની ક્ષમતા વધારવાની રહેશે.
very rich thought available in gujarat language,
I like this blog
LikeLike
જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !
મૃત્યુ એક અલ્પવિરામ, આ સાધનાની આવતા ભવે અહીંથી જ સરુઆત ……
LikeLike